સિહોરના અમીન સોડા ખાતે રફીના જન્મ દિવસની કૈક કાપીને ઉજવણી કરવામાં આવી
અમીન સોડા ખાતે કાર્યક્રમનું આયોજન, મિલન કુવાડિયા ઉપસ્થિત રહ્યા કૈક કાપી જન્મ દિવસની ઉજવણી કરાઈ, યુવાનોએ રફીના સ્વરે ગીતો ગાયા
પાર્થેશ ગોહેલ
સિહોરના અમીન સોડા ખાતે ગઈકાલે ગાયક રફીના જન્મ દિવસની ઉજવણી થઈ હતી જેમાં શંખનાદ સંચાલક મિલન કુવાડિયા ખાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સિહોરના ભાવનગર રોડ પર આવેલ જાણીતા અમીન સોડા વાળા મમુંભાઈ અને એમનો પરિવાર મહાન ગાયક રફીના ચાહક છે તેમના ઘરે દર વર્ષે રફીના જન્મ અને મરણ દિવસની ઉજવણી થતી હોય છે ખાસ રફી નાઈટ રાત્રીનું પણ આયોજન કરવામાં આવતું હોય છે જેમાં શહેરના શ્રેષ્ટિઓ સાથે સિહોર સાથે જિલ્લામાં રફીના અવાજમાં થતા કાર્યક્રમોના કલાકારોઓ પણ ઉપસ્થિત રહેતા હોઈ છે ગઈકાલે રફીનો જન્મ દિવસ હતો અમીન સોડા ખાતે કૈક કાપીમે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અહીં ખાસ શંખનાદ સંચાલક મિલન કુવાડિયા ઉપસ્થિત રહ્યા હતા શહેરના રફી ચાહકો પણ કાર્યક્રમમાં જોડાયા હતા રફીના અવાજમાં ગીતો રજૂ કર્યા હતા

Reviewed by ShankhnadNews
on
20:31
Rating:

No comments: