સિહોર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રેલી
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક સુરક્ષા સપ્તાહની ઉજવણી ચાલો રહી છે શહેર અને તાલુકા સહિત આજુબાજુના ગામોમાં જાગૃતિ માટેના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત ગઈકાલે મંગળવારે બપોરે 3થી 6 દરમ્યાન સિહોર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ધોળા DGP હાઇસ્કુલ થી એક મહારેલીનું આયોજન કરેલ જે રેલીમાં બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ રેલી જાગો ગ્રાહક જાગોના નારા સાથે ધોળા ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી ગ્રાહક સુરક્ષા અંગે લોકોને માહીતગાર કર્યા હતા

Reviewed by ShankhnadNews
on
20:26
Rating:

No comments: