test
સિહોર જ્ઞાનમંજરી મોર્ડન સ્કુલમાં "ક્રિસમસ ડે" ની ઉજવણી 

બ્રિજેશ ગૌસ્વામી
જ્ઞાનમંજરી મોર્ડન સ્કુલ-સિહોર (ગુજરાતી માધ્યમ)-નર્સરી થી ૪ ના બાળકો દ્રારા "ક્રિસમસ ડે"ની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના બાળકો રેડ કલરના સાંતાકલોઝના પહેરવેશમાં આવી  સાંતાકલોઝ બન્યા હતા.તથા શાળાના શિક્ષકો દ્રારા બાલ-સભાનું આયોજન કરવામાં આવેલ.
Reviewed by ShankhnadNews on 20:18 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.