test
સિહોર ન્યાય મંદિર ખાતે "માં અમૃતમ" કેમ્પ નું આયોજન

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર ન્યાયમદિર ખાતે સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ અંતર્ગત જે મહત્વની ગણાતી આરોગ્યલક્ષી એવી "માં અમૃતમ'' યોજના કેમ્પ યોજાયો ન્યાય મંદિર ખાતે દર માસે કેમ્પનું આયોજન કરવામાં આવે છે અહીં કાનૂની સેવા સમિતિના સેક્રેટરી વિજયભાઇ સોલંકી પેરાલીગલ મેમ્બર હરીશ પવાર, આનંદ રાણા રાજુભાઈ આચાર્ય, દ્વારા માહિતી માર્ગદર્શન આપવામાં આવે છે સાથે આ કેમ્પમાં સિહોર ન્યાયમદિર ના ન્યાયાધીશ શ્રી જાદવસાહેબ ની ખાસ ઉપસ્થિત માં લાભાર્થી ને સ્થળ ઉપર ઇમરજન્સી કેસ ના લાભાર્થી ને તેમજ અન્યો ને આ "(માં અમૃતમ કાર્ડ)આપવામાં આવ્યા હતા
Reviewed by ShankhnadNews on 20:32 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.