test
સિહોરના જંગલ વિસ્તારમાં આવેલા હજરત સરકાર તોડાશાહપીર નો ઉર્ષ ઉજવાયો..


દેવરાજ બુધેલીયા
સિહોર ખાતે ભાવનગર રોડ ઉપર આવેલ તેમજ નવા ગુંદાળાથી નજીક જંગલ વિસ્તારમાં આવેલ શહેનશાહ  હજરતપીર રોશનઝમીર  સરકાર તોડાશા બાવા.ર.અ. નો બે દિવસીય ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવાયો.. મગરીબની નમાજ બાદ ન્યાઝ શરીફનો કાર્યક્રમ તેમજ રાત્રીના ૧૦ કલાકે દરગાહ શરીફ માં સંદલ શરીફ.સલાતો સલામ. સામુહિક દુવા.તેમજ બીજા દિવસે સાંજે મગરીબ ની નમાજ બાદ ન્યાઝ શરીફ સહિતના ધાર્મિક કાર્યકમો યોજાયેલ તેમજ બપોરે ભાવનગર શહેરની અમીપરા મસ્જીદ પાસેથી પગપાળા મેદની સાથે જવા રવાના થયેલ આ ઉર્સ પ્રસંગે તમામ બિરાદરો હાજરી આપી હતી સવાલે દારેન હાશેલ કરેલ તેમજ તોડાશાહ બાવાના ખાદીમ મકરાની. પરિવારના મજીદશા બાપુ.રફીક શા બાપુ.સહિતના ઓએ આઉર્ષમાં ઉપસ્થિત રહેનારા ઓનો આભાર વ્યક્ત કરેલ.
Reviewed by ShankhnadNews on 19:44 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.