સિહોરની જ્ઞાનગંગા સ્ફુલ ખાતે રમોત્સવની યોજાયો
હરેશ પવાર
સિહોરની જ્ઞાનગંગા વિધાસંકુલ આયોજિત શનિવારના દિવસેશિયાળુ રમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં લીબૂ ચમચી,કોથળા દોડ,ચોકલેટ કલેકટ,રીંગણા કલેકટ,ત્રિપગી દોડ,સંગીત ખુરશી,શીગ ફોલવી,દોરડા કુદ,દેડકા દોડ વગેરે જેવી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું બધી જ રમતોમાં લગભગ-૩૦૦ જેટલા વિધાથીઁઓ ભાગ લીધો હતો.તમામા સ્પધાઁઓમાં વિજેતા વિધાથીંઓને શાળાના ટ્રસ્ટી પરિવાર આચાર્ય અને શિક્ષક મિત્રો અભિનંદન પાઠવ્યા હતા.

Reviewed by ShankhnadNews
on
20:06
Rating:

No comments: