test
સિહોર ગોપીનાથજી મહિલા કોલેજ નું એમ.એ વિભાગનું 100% પરિણામ 

સિહોરની કન્યાઓએ યુનિવર્સિટીમાં નામ રોશન કર્યું 




બ્રિજેશ ગૌસ્વામી
મહારાજા કૃષ્ણુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ વર્ષ 2019 પરીણામમાં
ગોપીનાથજી મહિલા કોલેજ પી.જી. સેન્ટર- સિહોરે એમ.એ. અંગ્રેજી, એમ.એ. સમાજશાસ્ત્ર (માસ્ટર ઓફ આર્ટ્સ) SEM - 1 & SEM 3 માં 100.00% સાથે ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરેલ છે. જેમાં કોલેજમાં
એમ.એ.સમાજશાસ્ત્ર સેમ - 1માં કુવાડીયા દયા એચ. નામની વિદ્યાર્થીની 69.65% સાથે કોલેજમાં પ્રથમ રેન્ક
પ્રાપ્ત કરેલ છે તેમજ એમ.એ.સમાજશાસ્ત્ર સેમ - 3માં બારૈયા કાજલ એમ. નામની વિદ્યાર્થીની 72.50% સાથે કોલેજમાં પ્રથમ રેન્ક તેમજ સમગ્ર યુનિવર્સિટીમાં 5th (પાંચમો) રેન્ક પ્રાપ્ત કરેલ છે. જે સમગ્ર સિહોર શહેરનું ગૌરવ સમાન ગણી શકાય. ગોપીનાથજી મહિલા કોલેજ પરીવાર તેઓને શુભકામના પાઠવે છે.
Reviewed by ShankhnadNews on 20:07 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.