મગલાણીયા દાદા ના મંદિરનો જિણૌધ્ધાર દિવસ ઉજવાશે
દેવરાજ બુધેલીયા
સિહોર તાલુકાના મગલાણા ગામે આવેલ મગલાણીયાદાદ ના મંદિર ના આગામી તા.૪ ૧૨ ને જિણૌધ્ધાર દિવસની ધામધૂમથી ઉજવણ કરવામાં આવશે.આ પ્રસંગે સ્વ.દેવરામ કાનજી પંડયા પરિવાર ધમાઁદા ટ્રસ્ટ દ્રારા મગલાણાદાદના મંદિર લધુરુદ્ર પુજા અને પ્રસાદનું આયોજન કરાયેલ છે.

Reviewed by ShankhnadNews
on
21:04
Rating:

No comments: