સિહોરના કંસારા બજારમાં કૂવામાં પડેલી વાછરડીને ૨૪ કલાકે હેમખેમ બચાવાઈ
દેવરાજ બુધેલીયા
સિહોર કંસારા બજારમાં આવેલ કાળકા માતાજી ના ખાચા પાસે રહેતા તુષારભાઈ જાની નામના વ્યક્તિની બંધ પડેલ મકાનમાં એક જૂનો નાનો કુવો આવેલ હતો જે કૂવામાં એક ગાયની નાની વાછરડી પડી જતા તેને બચાવવા માટે સતત ૨૪ કલાકથી અત્યંત મહેનત કરી રહેલા ગૌરક્ષક પ્રમુખ દેવરાજભાઈ બુધેલીયા દ્વારા સિહોર નગરપાલિકાને જાણ કરવામાં આવેલ પરંતુ નગરપાલિકા પાસે પૂરતા સાધનોની વ્યવસ્થા ન હોવાથી ગૌરક્ષક પ્રમુખ દેવરાજભાઈ બુધેલીયા દ્વારા ક્રેન મંગાવવામાં આવી હતી અને ભારે જહેમત બાદ 24 કલાકથી પડી ગયેલ નાની વાછરડીને આબાદ બચાવી લેવાઈ હતી આ કામગીરીમાં સિહોર નગરપાલિકા દ્વારા પૂરતો સાથ સહકાર આપવામાં આવ્યો હતો ભાડેથી કેન મગાવીને કુવામાં પડેલ વાછરડાને આબાદ બચાવ કરવામાં આવ્યો છે.

Reviewed by ShankhnadNews
on
20:38
Rating:

No comments: