test
આવતીકાલે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા ઇદેમિલાદ ઝુલુસ નુ સન્માન કરાશે 

શંખનાદ કાર્યાલય
આવતીકાલે તા ૧૦/૧૧/૨૦૧૯ રવિવાર ના રોજ ઇદેમિલાદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દવારા ઝુલુસ આયોજન થાય છે દર વર્ષની માફક સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા  આવતીકાલે પણ સવારે ૧૦:૦૦ કલાકે  ડૉ.આંબેડકર ચોક ખાતે ઝુલુસ નુ સન્માન કરાશે તો દરેક કોંગ્રેસ ના આગેવાનો, કાયઁકરો એ હાજર રહેવા સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જયદિપસિંહ ગોહિલ તથા સિહોર નગરપાલિકા ના વિરોધ પક્ષ ના નેતાશ્રી કિરણભાઈ ઘેલડા દવારા અનુરોધ કરાયો છે.
Reviewed by ShankhnadNews on 20:43 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.