અયોધ્યા રામ મંદિર ચુકાદાને પગલે સિહોરમાં જડબેસલાક બંદોબસ્ત
શહેરના કેટલાક વિસ્તારોમાં વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ
દેવરાજ બુધેલીયા
અયોધ્યામાં રામ મંદિર મુદ્દે સુપ્રિમ કોર્ટ આજે શનિવારે ચુકાદો આપવાની હોઈ સિહોર શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે જડબેસલાક બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવી છે. તે સિવાય કેટલાક વિસ્તારોમાં પેટ્રોલિંગ વધીરી દેવામાં આવ્યું છે તથા પોલીસ અને હોમગાર્ડની ટુકડીઓ ગોઠવી દેવામાં આવી હતી અયોધ્યામાં રામમંદિર અંગે આજે સુપ્રિમ કોર્ટ ચુકાદો આપવાની હોઈ સિહોર શહેર પોલીસે કોઈ અનિચ્નીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તની ગોઠવણ કરી છે શહેરમાં નાકાબંધી અને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું અને કડક ચેકીંગ પણ સિહોર પોલીસ દ્વારા હાથ ધરાયુ હતું.

Reviewed by ShankhnadNews
on
20:39
Rating:

No comments: