સિહોર જે જે મહેતા ગર્લ્સ સ્કૂલ ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન, તાલુકાભરની શાળાઓ ભાગ લેશે
શનિવારે સવારથી ગર્લ્સ સ્કૂલ ખાતે ૩૦ જેટલી શાળાઓના બાળકો ભેગા થશે, આખો દિવસ વિવિધ સ્પર્ધાઓનું આયોજન
ભાવનગરની પ્રખ્યાત સુમેટો કેમિકલ ઇન્ડિયા લી. પ્રતિયોગીતા હેઠળ આયોજન, તાલુકાભરની અનેક શેક્ષણિક સંસ્થાઓ ભાગ લેશે
દેવરાજ બુધેલીયા
સિહોર જે જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે તા.૩૦ ના રોજ વિવિધ સ્પર્ધા અને રમતોનું આયોજન કરાયું છે જેમાં તાલુકાભરની અસંખ્ય શિક્ષણિક સંસ્થાઓ ભાગ લેશે સિહોરના આંગણે ભાવનગરની પ્રખ્યાત સુમેટો કેમિકલ ઇન્ડિયા લી. ની એક્સેલ એકસ્પ્રેશન ૨૦૧૯ની પ્રતિયોગીતાઓનું આયોજન કરાયું છે જેમાં ચિત્ર સ્પર્ધા, લોકગીત સ્પર્ધા, વકૃતવ સ્પર્ધા, અને લોકનૃત્ય સ્પર્ધાઓનું તા.૩૦.૧૧.૧૯ અને શનિવારે આયોજન કરાયું છે જે સવારે ૯ કલાકથી સ્પર્ધાઓને ખુલ્લી મુકાશે જેમાં સિહોર શહેર અને જિલ્લાના અગ્રણીઓ આગેવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતમાં સ્પર્ધાઓનું આયોજન થયું છે જેમાં સિહોર શહેર સહિત તાલુકાભરની વિવિધ ૩૦ જેટલી શેક્ષણિક સંસ્થાઓએ ભાગ લીધો છે ત્યારે સિહોરની ગર્લ્સ સ્કૂલ ખાતે શનિવારે મેળાવડો જામશે જેની સંસ્થા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

Reviewed by ShankhnadNews
on
20:32
Rating:

No comments: