ખુટવડામાં રોડ પર રાત્રે દીપડા અને શેઢાડી વચ્ચે યુદ્ધ જામ્યું, શિકાર ન થતા દીપડાએ હાર માની ભાગી જવું પડ્યું
કારચાલકે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો
દેવરાજ બુધેલીયા
મહુવા તાલુકાના ખુટવડા ગામે રોડ વચ્ચે દીપડા અને શેઢાડી વચ્ચે યુદ્ધ જામ્યું હતું. દીપડાને શિકાર કરવામાંશેઢાડીના કાંટા નડતા હતા. દીપડાએ શિકાર કરવાની ઘણી કોશિશ કરી હતી પરંતુ શિકાર હાથ લાગ્યો નહોતો અને આખરે દીપડાએ ભાગી જવું પડ્યું હતું. આ દ્રશ્યો કોઇ કાર ચાલકે પોતાના મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે ખૂબ આ વિડિઓ ટ્રોલ થયો છે.

Reviewed by ShankhnadNews
on
19:44
Rating:

No comments: