વિશ્વ હરસ મસા દિવસ નિમિત્તે સિહોર ખાતે શ્રી કષ્ટભંજન હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો
દેવરાજ બુધેલીયા
આજે 20 નવેમ્બર એટલે વિશ્વ હરસ,મસા દિવસ. આ દિવસ નિમિત્તે આજે સિહોરની શ્રી કષ્ટભંજન મલ્ટી સ્પેશ્યલિસ્ટ હોસ્પિટલમાં ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દર્દીઓને ડો.સહદેવસિંહ ચૌહાણ (એમ.એસ.સર્જન) દ્વારા નિદાન કરી સારવાર આપવામાં આવી હતી આ કેમ્પમાં સિહોર સાથે પંથકના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

Reviewed by ShankhnadNews
on
19:54
Rating:

No comments: