test
ધ્રૂપકા ગામે મહિલાનો પગ લપસી જતા મોત

હરેશ પવાર
સિહોરના ધ્રુપકા ગામે ખાણમાં કામ કરતી મહિલાનો અચાનક પગ પલસી જતા મોત થયું છે સિહોર સહિત પંથકમાં અસંખ્ય પથ્થરની ખાણો આવેલી છે જેમાં મોટા પ્રમાણમાં મજૂરો ખોદ કામ કરતા હોઈ છે જેના પગલે નાની મોટી ઘટનાઓ બનતી રહે છે ધ્રુપકા ગામે રહેલી પથ્થરની ખાણમાં પાણી ભરેલું હોવાથી ત્યાં કામ કરતી મહિલા રેખાબેન કોળી નામની મહિલાનો પગ લપસતા જેમને ગંભીર ઇજા થવા પામી હતી જેઓને સિહોરની સીએચસી હોસ્પિટલ ખાતે ગંભીર હાલતે ખસેડવામાં આવેલ જ્યાં તબીબે ચેકપ કરતા રેખાબેન કોળી નામની મહિલાને મૃત જાહેર કર્યા હતા અને બનાવની વધુ તજવીજ પોલીસે હાથ ધરી છે.
Reviewed by ShankhnadNews on 20:46 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.