test
સિહોર 181 અભ્યમ ટિમ દ્વારા પોલીસ મથકે રંગોળી બનાવાઈ 

મહિલાઓ ના રક્ષણ માટે 24 કલાક ખડેપગે રહેતી અભ્યમ ટિમ ની અદભુત રંગોળી 

દેવરાજ બુધેલીયા
દિવાળી ના પર્વ માં લોકો અવનવી રંગોળી ઘરના આંગણે કરતા હોય છે. સિહોરની 181 અભ્યમ ટિમ દ્વારા સિહોરના પોલીસ મથકમાં એક અદભુત રંગોળી બનાવમાં આવી હતી. આજથી દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે ત્યારે સિહોર પોલીસ મથકમાં 181 ની ટીમે પણ તહેવારો ની ઉજવણી ના એક ભાગ રૂપે સુંદર રંગોળી બનાવામાં આવી હતી. આ 181 ટીમ અનેક પીડિત મહિલાઓના જી
વનમાં ખુશીઓના રંગો પણ પુરે છે.
Reviewed by ShankhnadNews on 21:04 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.