સોનગઢ મેલડી ધામ દ્વારા સિહોરના વિવિધ વિસ્તારોમાં રાશનકિટોનું વિતરણ કરાયું
સ્વ. ગોવિંદ ભગતના સ્મરણાર્થે જરૂરિયાત મંદોને કિટો વિતરણ કરાયું
દેવરાજ બુધેલીયા
કોરોના વૈશ્વિક મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ છે. દેશ અને રાજ્યમાં પણ લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ કરી દેવામાં આવ્યો છે. આવા કપરા સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગનું જીવવું કપરું થઈ ગયું છે. સોનગઢ ખાતે આવેલ મેલડી ધામના સ્વ.ગોવિંદ ભગતના સ્મરણાર્થે સિહોરના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Reviewed by ShankhnadNews
on
21:06
Rating:

No comments: