હવે પૈસા પણ ખૂટયા છે ચીજવસ્તુઓ પણ ખૂટી છે..સાહેબ કઈક કરો.. પરપ્રાતીય લોકોનું રૂદન
સિહોર જીઆઇડીસીઓમાં વસતા પરપ્રાતિય લોકોની હાલત કફોડી, ૩૫ જેટલા લોકો પોલીસ મથકે દોડી આવ્યા
હરેશ પવાર
લોકડાઉનને દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી કરીને રાખી દીધી છે હજારો લોકોના ખાલી પેટની ભૂખ હવે સહન થતી નથી અસંખ્ય પરિવારો અને મજુર વર્ગની હાલત દયાજનક બની છે સિહોરની આવેલી ચાર જીઆઇડીસીઓમાં મોટી સંખ્યામાં પરપ્રાતીય લોકો મજૂરી કામકાજ કરી પોતાનું ગુજરાન ચલાવે છે લોકડાઉનના કારણે કાળી મજૂરી કરીને પેટનો ખાડો ભરતા લોકોની હાલત અત્યંત ખરાબ બની છે સિહોર જીઆઇડીસી એકમાં આવેલ જેએસ રોલિંગ મિલના મજૂરોને છેલ્લા બે માસથી પગાર પણ ચૂકવાયો નથી જેથી અહીં પેટયું રળી કામ કરતા ૩૫ થી ૪૦ મજૂરો આજે સિહોર પોલીસ મથકે દોડી આવ્યા હતા અને અધિકારીને પોતાની આપવીતી કહીને રોલિંગ સંચાલક દ્વારા પગાર નહિ અપાયો નથી પોતાની પાસે કોઈ અન્ન પુરવઠો પણ બચ્યો નથી.
પરિવારના ભરણ પોષણ માટે અન્ય કોઈ વ્યવસ્થા નથી ફેકટરી સંચાલક પગારના પૈસા નહિ આપવાથી જરૂરિયાતની ચીજવસ્તુઓ ક્યાંથી લાવવી તે સહિતના તમામ પ્રશ્નો આ પરપ્રાતીયને મુંજવી રહ્યા છે જ્યારે સિહોર પોલીસ દ્વારા ફેકટરી પર રૂબરૂ જઈને આ તમામ લોકો માટે જરૂરી ચીજવસ્તુઓની વ્યવસ્થા કરવા માટે સંચાલક સાથે બેઠક કરી પ્રશ્નોનો ઉકેલ લાવીને મામલો થાળે પાડ્યો હતો જ્યારે સિહોર જીઆઇડીસીઓમાં વસતા હજારો લોકોની સ્થિતિ નાજુક થઈ છે હાલત કફોડી બની છે અનેક પરિવારોનું જીવન વેલ્ટીનેટર પર છે

Reviewed by ShankhnadNews
on
19:57
Rating:

No comments: