સિહોર પોલીસ મથકના પીએસઆઇ જયશ્રીબેન પરમારના પુત્રના જન્મદિવસે ફળોનું વિતરણ
હરીશ પવાર
સિહોર પોલીસ મથકના મહિલા પીએસઆઇ જયશ્રીબેન પરમારના પુત્ર અક્ષયરાજ નો આજે જન્મદિવસ હતો. જયશ્રીબેન ને પોતાના પુત્રની જન્મદિવસ ની ઉજવણી નાના ગરીબ બાળકો સાથે ઉજવ્યો હતો. સિહોરના ગુંદાળા ખાતે આવેલા સ્વામિનારાયણ સંસ્થામાં સોથી વધારે ગરીબ બાળકોને પૌષ્ટિક આહારનું વિતરણ કરવામાં આવ્યું હતુ. અહીં બાળકોને ફળ, બિસ્કિટ નું વિતરણ કરવામાં આવ્યું હતુ. બાળકો અક્ષયરાજ ને જન્મદિવસ ની શુભેચ્છા આપીને ખૂબ મજા કરી હતી.

Reviewed by ShankhnadNews
on
20:00
Rating:

No comments: