test
સિહોર ગોપીનાથજી મહિલા કોલેજ વિદ્યાર્થીનીઓએ પાલીતાણા ખાતે કાર્યશાળામાં ભાગ લીધો

બ્રિજેશ ગૌસ્વામી
ગોપીનાથજી મહિલા કોલેજ સિહોરની વિદ્યાર્થીનીઓએ પી.એન.આર.શાહ મહિલા કોલેજ -પાલીતાણા અંતર્ગત દ્વિ - દિવસીય રાજ્યસ્તરીય ગુજરાતી છંદ કાર્યશાળા શિબિર યોજાયેલ. જેમાં ગુજરાતી વિષયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.
Reviewed by ShankhnadNews on 20:25 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.