સિહોરમાં દ્વારકેશ એસોસીએટ નો શુભારંભ, રાહુલ આહીર ધારાશાસ્ત્રી બન્યા, ઓફિસનું ઉદ્દઘાટન થયું
યુવા ધારાશાસ્ત્રી રાહુલ બરબસિયા આપશે કાયદાઓની સલાહ, કૃષ્ણા પ્લાઝામાં ઓફિસનો થયો પ્રારંભ
બ્રિજેશ ગૌસ્વામી
સિહોરમાં દ્વારકેશ ગ્રુપનું નવું સોપાન "દ્વારકેશ એસોસીએટ" નો તા.૧૯ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ કૃષ્ણા પ્લાઝામાં શુભ આરંભ કર્યો હતો. દ્વારકેશ ગ્રુપના મેરાભાઈ બરબસિયા ના પુત્ર ધારાશાસ્ત્રી રાહુલ બરબસિયાએ કાયદાના કોયડાઓ ઉકેલવા ની કુનેહ નો લાભ સિહોર તેમજ આસપાસના પંથકના લોકોને મળી હવે મળી રહેશે. અહીં આ પ્રસંગે સિહોરના રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહીને શુભકામનાઓ પાઠવી હતી.
ખાસ કરીને આ પ્રસંગે દિપકભાઈ દવે, ગૌતમભાઈ પરીખ, શશીકાંતભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક તેમજ રાજકીય વડીલ મીરરબી મેહુરભાઈ લવતુકા, નારુંભાઈ આહીર, મિલનભાઈ કુવાડિયા, લાલભા ગોહિલ ગેમાંભાઈ ડાંગર સહિતના નેતાઓ આ પ્રસંગે હાજરી આપીને યુવા ધારાશાસ્ત્રી રાહુલ બરબસિયાને શુભેચ્છાઓ પાઠવી હતી

Reviewed by ShankhnadNews
on
19:34
Rating:

No comments: