સિહોરના બંધન પાર્ટી પ્લોટમાં ચાલતી ભાગવત સપ્તાહની પુર્ણાવતી
દેવરાજ બુધેલીયા
સિહોરમાં છેલ્લા સાત દિવસથી લાભશંકર મયારામ દવે પરિવાર દ્વારા બંધન પાર્ટી પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહી છે જેની આજે પુર્ણાવતી થઈ છે શાસ્ત્રી શ્રી કનુભાઈ રાજ્યગુરુ વ્યાસાસને થી ભાવિક ભક્તોને કથાનું રસપાન કરી કર્યું છે લોકોએ સપ્તાહમાં દર્શન લાભ મોટી સંખ્યામાં લીધો છે

Reviewed by ShankhnadNews
on
20:20
Rating:

No comments: