સિહોર ગૌતમેશ્વર તળાવ ખાતે છઠ્ઠ પૂજાનું આયોજન, વિશેષ વ્યવસ્થા કરાઈ
સોનુ પાંડે
આજે છઠ્ઠ પૂજાનું હિન્દી ભાષી સમાજમાં વિશેષ મહત્વ હોવાથી સિહોરના ગૌતમેશ્વર તળાવ ખાતે છઠ્ઠ પૂજાની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું સિહોર શહેર અને આસપાસના વિસ્તારોમાં રહેતા યુપી અને બિહારના પરિવારો આજે છઠ્ઠ પૂજા માટે ગૌતમેશ્વર તળાવ ખાતે વહેલી સવારથી ઉમટી પડ્યા હતા અને છટ્ટ પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહારના રાજ્યના વસતા પરિવારો મોટી સંખ્યામાં પૂજા અર્ચનાનું આયોજન કરાયું હતું.

Reviewed by ShankhnadNews
on
20:54
Rating:

No comments: