test
સિહોર જોડનાથ મહાદેવના સાનિધ્યમાં વડવેચા પંડ્યા પરિવાર આયોજિત વિવિધ કાર્યક્રમ યોજાયા

હરેશ પવાર
આજરોજ સિહોર નવનાથ પૈકી જોડનાથ મહાદેવના સાનિધ્યમાં ઓલ ઇન્ડિયા સમસ્ત રાજ્યગોર મોઢ ચાતુર્વેદ વડવેચા પંડ્યા પરિવાર આયોજિત સમાજના અગ્રણીઓ શ્રેષ્ઠીઓ મહાનુભાવો સમાજના હોદેદારો કારોબારી સભ્યો સમાજ સેવકો દાતાશ્રીઓ મહિલા મંડળ યુવક મંડળ તેમજ સમસ્ત વડવેચા પંડ્યા પરિવાર દ્વારા  કુળદેવી વેરાઈ માતાજી હવન સ્નેહમિલન કાર્યક્રમ સાથો સાથ ભાવનગર બ્લડ બેન્ક ના સહયોગ થી રક્તદાન કેમ્પ પણ યોજાયેલ જેમાં પ્રથમ વખત રક્તદાન કેમ્પમાં પણ યુવાનો બહેનો પણ રક્તદાન માં રક્તદાતા જોડાયા હતા..આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમાજ ના ઉત્સાહી યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
Reviewed by ShankhnadNews on 20:29 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.