test
ત્રણ બેંકો સાથે 117 કરોડનું લોન કૌભાંડ પ્રકરણમાં ત્રણ વર્ષથી ફરાર બજુડના જગદીશ બોદરાને પાંચ દિવસના રિમાન્ડ

કતારગામ પોલીસમાં નોંધાયેલા ગુનાઈત ફોર્જરી તથા વિશ્વાસઘાતના કારસામાં સીઆઈડી ક્રાઈમે આરોપી જગદીશ બોદરાના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા

દેવરાજ બુધેલીયા
યાર્નની પેઢીના ભાગીદારોની જાણ બહાર પેઢીની મિલકતોને ગેરેન્ટીમાં મુકી અલગ અલગ ત્રણ બેંકો પાસેથી કુલ રૃ.117 કરોડની લોન મેળવીને ત્રણ વર્ષોથી ફરાર આરોપી મુળ સિહોર નજીકના બજૂડ ગામના જગદીશ કરમશી બોદરાને સીઆઈડી ક્રાઈમે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં સીનીયર સીવીલ જજ (સી.ડી.)ડી.એલ.ઠાકોરની કોર્ટમાં રજુ કરતાં કોર્ટે આરોપીને તા. 21મી નવેમ્બર સુધી પાંચ દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.
Reviewed by ShankhnadNews on 20:15 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.