સિહોરમાં JCI ગૌરવ દ્વારા યોજાયેલ રક્તકેમ્પ
બ્રિજેશ ગૌસ્વામી
સિહોરમાં JCI ગૌરવ દ્વારા માળી પાર્ટી પ્લોટ ખાતે બ્લડકેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ લોકડાઉન ના લીધે થેલેસેમિયા દર્દીઓ માટે રક્ત ની અછત ઉભી થતી હોવાથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશ્યલ ડિસ્ટન્સ સાથે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
જેમાં સિહોર વિશ્વ હિન્દુ પરિષદ અને યુવા યુગ પરિવર્તનના યુવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. ભાવનગર બ્લડ બેંકના સહયોગથી રકડતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. અહીં કુલ ૮૩ બોટલ રક્ત જમા કરવામાં આવ્યું હતું. આવા મહામારીના સમયમાં રક્તદાન એ અતિ મહત્વનુ ગણાય છે

No comments: