સિહોર ખાતે ઝીલ જવેલર્સ નો પ્રારંભ
ઉદઘાટનના શુભ દિવસે ગ્રાહકોને ચાંદીના સિક્કા ભેટ અપાયા
દેવરાજ બુધેલીયા
સિહોર શહેરમાં મેઈન બજાર ખાતે આજથી ઝીલ જવેલર્સ ચાંદીના ઘરેણાં માટેનો ભવ્ય શોરૂમનો પ્રારંભ થયો છે ઝીલ જવેલર્સ ગુજરાતમાં સૌથી વધુ શાખા ધરાવતા શોરૂમનો આજથી સિહોર ખાતેથી પ્રારંભ થયો છે પ્રારંભ અને ઉદઘાટન પ્રસંગેના શુભ દિવસે ગ્રાહકોને ચાંદિના સિક્કાઓ ભેટ આપવામાં આવ્યા હતા

Reviewed by ShankhnadNews
on
20:06
Rating:

No comments: